છેતરપીંડીના ગુનામાં સાત માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપયો

0
61બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા ની dysp રાધીકા ભારાઇ ની મોરબી સૂચનાથી વિભાગ તથા સી.પી.આઇ એચ.એન.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યું જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશન છેતરપીંડી ના ગુનામાં સાત માસથી નાસ્તો ફરતો આરોપી વાલાભાઈ ધનજીભાઈ મકવાણા રહે બોટાદ વાળો લતીપર ચોકડી પાસેથી પસાર થવાનો હોય તેવી બાતમી ટંકારા પોલીસને મળતા ત્યાં ચેક કરતા આરોપી વાલજીભાઇ ધનાભાઇ મકવાણા વાળો મળી આવતા તેના ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ કામગીરીમાં ટંકારા પોલીસના એન.જે,નીમાવત , વિજયભાઇ નાગજીભાઇ બાર , કિશોરદાન ગંભીરદાન ગઢવી સહિતની ટીમે કામગીરી કરેલ હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here