રાજ્યની નીચલી અદાલતોને લઇને મોટા સમાચાર સામે આવ્યાં

0
34રાજ્યમાં હવે ધીરે-ધીરે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે હવે રાજ્યમાં ફરીથી સ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે. એવામાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યની નીચલી અદાલતોને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. જેમાં આગામી તારીખ 7 જૂનથી રાજ્યની નીચલી અદાલતો હવે પુનઃ કાર્યરત થશે.

કોરોનાની ગાઇડલાઇન મુજબ જ કોર્ટમાં ફરીથી કામગીરી શરૂ કરાશે. સવારના 11:00 વાગ્યાથી સાંજના 06:00 વાગ્યા સુધી અરજદાર, પક્ષકાર અને વકીલ કોર્ટ સંકુલની અંદર પ્રવેશી શકશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here