વાવાઝોડામાં વૃક્ષનું ખેદાનમેદાન છતાં તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી જાગતું કેમ નથી?

0
24


“ઉના પંથકમાં આશરે 3000 જેટલા વૃક્ષો વાવાઝોડામાં નષ્ટ નાબૂદ થયા પર્યાવરણ પ્રેમીઓ જાગો અને કુંભ કરણ ની ઊંઘ માં રહેલા અધિકારીઓની જગાડો”

કોરોના મહામારી ની બહાર હજુ માનવ પ્રજા આવી નથી ત્યાં વળી કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડામાં ઉના પંથકમાં આશરે બે હજારથી 3000 જેટલા વૃક્ષો વાવાઝોડાની જગતમાં આવી જતા પર્યાવરણ પ્રેમ નું રદય ધ્રુજી ઊઠયું છે વિકાસ… વિકાસ… નાગપુર ચૂંટણી વખતે ગુંજી ઉઠતા હોય ચૂંટણી બાદ સત્તા પ્રાપ્ત કરનાર ના દર્શન દુર્લભ રહ્યા હોય તેમ મોટા ભાગની પ્રજા ઊના પંથકની મોટાભાગની મતદાર પ્રજા આપત્તિજનક આવેલા વાવાઝોડા અને કોરોના મહામારી અંતર્ગત નિષ્ફળ રહેલી નેતા ગીરી ને પારખવાની દ્રષ્ટિ એ નીહાળી રહી હોય તેમ ઊના પંથકમાં વાવાઝોડામાં તબાહી મચી ગઇ હોય તથા સરકારી જિલ્લા કક્ષાના અધિકારીઓ થી માંડી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ પ્રજાહિત કાર્ય કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય તેવો ચિતાર હાલ દરિયાઈ વિસ્તાર માં પ્રજા અનુભવી રહી છે.દરિયાઈ ખેડૂતોને સહાય ચૂકવવા માટે સરકાર મસ્ત મોટી જાહેરાત કરી કે અત્યારે વાવાઝોડામાં ઉના પંથકમાં ઘરવિહોણા અને સુવિધાના થી  વંચિત રહેલા માનવ પ્રજાની ચિંતક સરકાર ની ઊના પંથક  ની પ્રજા ને હાલ જરૂર છે વૃક્ષ મોટી સંખ્યામાં  નાબૂદ થયા છે ત્યારે પ્રજાહિત પર્યાવરણ ચિંતકો મા રોષની લાગણી જન્મી રહી છે ત્યારે ઊના પંથકમાં પણ વિકાસ લક્ષી સરકારના અમીછાટણા તત્કાલ મળે તેવી આશાઓ ઊના પંથકની પ્રજા ની રહી છે હાલમાં ઉના અને ગીર ગઢડા તાલુકાના અનેક ગામડાઓમાં મોટાભાઈ આંબાના ઝાડ નારીયેલી ના ઝાડ થી જાણીતું છે જેને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવી પડી છે એ વિકાસલક્ષી સરકાર એ ભૂલવું ન જોઈએ.

The post વાવાઝોડામાં વૃક્ષનું ખેદાનમેદાન છતાં તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી જાગતું કેમ નથી? appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here