181 મહિલા હેલ્પ લાઇન ડાંગ તરફથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ કરી ઉજવણી કરી

0
33ડાંગ:- મદન વૈષ્ણવ

5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અભયમ 181 મહિલા હેલ્પ લાઇન અને આહવા પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી ઉજવણી કરવામાં આવી હતી
<span;>પર્યાવરણની જાળવણીમાં દરેક નાગરિકને પોતાનું યોગદાન આપવું જોઈએ આ માટે વૃક્ષો આપણા સૌથી મૂલ્યવાન મિત્ર છે તેઓ ની જાળવણી અને જતન વિશ્વને સુરક્ષિત રાખવામાં ખૂબ ઉપયોગી નીવડશે અભયમ ટીમ દ્વારા આજના દિવસે વૃક્ષારોપણ કરી સૌને સંદેશ પાઠવ્યો હતો કે વૃક્ષો છે અને તેનું જતન કરવું આપણા સૌની ફરજ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here