વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હરિયાળી 2021 અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

0
28વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હરિયાળી 2021 અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું……. વિશ્વ પર્યાવરણ દિને હરિયાળી ટીમ દ્વારા આજરોજ આંતલીયા જી.આઈ.ડી.સી વિસ્તારને હરિયાળું બનાવવા ના પ્રકલ્પ થી ગણપતિ બાપાના આશીર્વાદ લઇ હરિયાળી 2020 પ્રોજેક્ટ પૂર્ણ કરી હરિયાળી 2021 ના પ્રોજેક્ટ ની શુભ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે બીલીમોરા શહેર ના પ્રમુખશ્રી વિપુલા બેન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ શ્રી તુષારભાઈ નગીનભાઈ પરેશભાઈ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ સનમ પટેલ આંતલીય ગ્રામ પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ નગરપાલિકાના સભ્ય કલ્પનાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય વિનોદભાઈ જા.ગ્રુપ ઓફ પ્રાઈડ ગોયદિ ના પ્રમુખ પ્રશાંત ભાઇ તથા જા. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બી.એચ.પટેલ સાહેબ જા.ગ્રુપ. ઓફ. પ્રાઈડ ના સભ્યો હાજર રહી પ્રોજેક્ટ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કોલેજના ઈન્ચાર્જ આચાર્ય દીપેશભાઈ હરિયાળી 2020 ની સફળતા બદલ સૌનો આભાર માન્યો હતો અને હરિયાળી 2021 ને સફળ બનાવવા સૌને અપીલ કરી હતી સમગ્ર કાર્યક્રમ મેજર ભાવેશભાઈ દેવતા ટીમ યુથ હોસ્ટેલ
એન.સી.સી કેડેટ તથા પર્યાવરણવિદ ડોક્ટર નીલ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here