રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

0
26શિલ્પન ઓનેક્સ પરીવાર તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ ના સહયોગથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ના લાભાર્થે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તેમજ કેન્સર તથા કિડનીના તેમજ જરુરીયાત દર્દીઓ માટે વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.બ્લડ ડોનેશન કેમ્પ શિલ્પન ઓનેકસ સોસાયટીમાં આવતા રવિવારે તારીખ 6/6/2021 ના સવારે 9:00 થી 1:00 બેન્કવેટ હોલ માં આયોજન કરેલ છે
જે લોકો બ્લડ ડોનેશન કરવા માંગતા હોય તે નીચેના નંબર ઉપર નામ લખાવી દેવા વિનંતી
મનોજ પટેલ – 98795 87776
કાનભાઇ – 76002 41044LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here