હાલોલ વિરાસત વન નજીક આવેલ રાધા કૃષ્ણ ગૌસેવા ધામ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.

0
61







પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

પાંચમી જુનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવામા આવે છે.સ્વામીનારાયણ જ્યોત નિષ્ઠા વિદ્યા મંદિર સંસ્થા દ્વારા હાલોલ વિરાસત વન નજીક ગુજરાતની દેશી ગાય ગીર ગાયનુ સર્વધન થાય તે માટે ગૌશાળા બનાવામા આવી છે.આ ગોશાળા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી જેમા તુલસીના છોડ કેશવ સ્વરૂપ દાસ સ્વામી અને સંતસ્વામી તેમજ વનવિભાગના અધિકારીઓની ઉપસ્થિતમાં તુલસીના છોડ રોપવામા આવ્યા હતા જેમાં વનવિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોને હાજર રહ્યા હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here