સૌ સાથીઓ ને વિશ્વ પર્યાવરણ દિવસ ની ખુબ ખુબ શુભકામના 

0
37




વડોદરા-શહેર આમ આદમી પાર્ટી ના પદાધિકારીઓ ધ્વારા સયાજીબાગ  – પંચમુખી હનુમાન  – કડક બજાર –  સયાજીગંજ પોલીસ સ્ટેશન અને બીજા અનેક વિસ્તાર મા નાગરિકો ને તુલસી ના છોડ આપી પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામા આવી.
સાથે સાથે ઓટોરિક્ષા ચાલકો ને પાર્ટી મા જોડવા મા આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here