વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે “ઢાંક” ગામ મા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરાવવા મા આવ્યું.

0
92 


દિન પ્રતિદિન પર્યાવરણ મા નુકશાન વધી રહ્યું છે અને જીવ જગત ને જીવવું હોય તો પર્યાવરણ ને જાળવી રાખવું ખૂબ જરૂરી અને પર્યાવરણ ને જાળવી રાખવા માટે વૃક્ષો વાવવા ખુબ જરૂરી છે ત્યારે ઉપલેટા તાલુકાના ઢાંક ગામ મા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરપંચ બદરૂ ભાઈ માંકડ, ઢાંક પોલીસ સ્ટેશન ના જમાદાર જેનતી ભાઈ, ભાજપ ઉપ પ્રમુખ ઋષિરાજ સિંહ વાળા, દ્વારા વૃક્ષોરોપણ કરાવા મા આવ્યું હતું અને ગામ લોકો ને અપીલ કરી હતી કે પર્યાવરણ બચાવો અને વૃક્ષ વાવો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here