પર્યાવરણના એક દિવસ અગાઉ વાંકાનેર પંથકમાં વરસાદે પર્યાવરણ પ્રેમીઓને માયુસ કરી દીધા

0
30વાંકાનેર પંથકમાં ગત તારીખ 4 6 2021 ના રોજ સવારથી બપોર સુધી સતત ગરમી બફારો મોટાભાગના વાકાનેર પંથકના લોકો અનુભવી રહ્યા હતા ત્યારે સાંજના સમયે આશરે પાંચેક વાગ્યાના સુમારે એકાએક હવામાન ઠંડી લહેરો સાથે પવન ફૂંકાયો હતો ત્યાર બાદ એકાએક વરસાદી માહોલ છવાઇ જતાં સામાન્ય વરસાદનું ઝાપટું પડયું હતું.

જે વરસાદના ઝાપટા અને પવનના કારણે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓ ના ચહેરા પર તારીખ 5 6 2021 ના રોજ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી ઠેરઠેર વૃક્ષોરોપણ કરવા ના કાર્યક્રમો કરવાનું આયોજન કરાયું હતું અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એટલે કે તારીખ 5 6 2021 ના રોજ સમગ્ર મોરબી શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તે કાર્યક્રમના આગલા દિવસે જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓને માયુસી મહેસૂસ કરવી પડી વરસાદ અને પવનના કારણે ઝાડવાઓ વૃક્ષો મૂળિયા થી બહાર પટકાયા હતા જે સમગ્ર નજરે પડ્યોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here