જીવ દયા પ્રેમી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવ્યો

0
30


અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામે તારીખ 4 /6/2021ને સવારે 9:00 કલાકે ડુંગરની જાળી વિસ્તારમાંથી જવાનસિંહ ઠાકોર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઝાડીમાં મોર જાતિની માદા ઢેલ તરફડિયા મારતી ઘાયલ અવસ્થામાં મળી આવેલ જે પોતાના ઘરે લાવી પ્રાથમિક સારવાર કરાવવાના હેતુથી મોડાસા ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં મોડાસા ફોરેસ્ટ વિભાગના ચૌધરી સાહેબ અને સહકર્મી સાંજે 4 કલાકે સ્થળ ઉપર આવી પૂછપરછ કરી વધુ સારવાર માટે મોડાસા લઈ જવા જણાવ્યું જેથી જવાનસિંહ ઠાકોરે આવેલ કર્મચારીઓને ઢેલ સુપ્રત કરવામાં આવી હતી તેમજ વપ વિભાગના ફોરેસ્ટ અધિકારીઓ રેસ્કયુ કરી વધુ સારવાર અર્થે મોડાસા લઈ ગયા

The post જીવ દયા પ્રેમી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવ્યો appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here