ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા બીલીમોરા શહેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
33માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના શાસનકાળ ને સાત વર્ષ પૂર્ણ થયા એ બાબતને ધ્યાનમાં રાખીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના યુવા મિત્રો સહભાગી બની કુલ ૫૩ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ માનવતાના કાર્યને પ્રજાજનોએ બિરદાવ્યું હતું તેમજ રક્તદાતા મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજય પટેલ મહામંત્રી મનહર પટેલ રમેશ રાણા નવસારી જિલ્લા ભાજપ મંત્રી કીર્તિ મિસ્ત્રી તેમજ ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહી સહયોગ પુરો પાડ્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here