મેઘરજ તાલુકામાં નવાગામે ફરી એકવાર બોગસ ડૉક્ટર ઝડપાયો

0
37અહેવાલ :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ અરવલ્લી )

મેઘરજ તાલુકામાં ફરી એકવાર બોગસ ડૉક્ટર ઝડપાયો

નવાગામ ગામે પાલર ની દુકાનની ભોયતરીયા નીચે ચલાવતા દવાખાન નો બોગસ ડિગ્રી ધરાવનાર ડૉક્ટર ઝડપાયો

ગ્રામ્ય વિસ્તારમાં ચાલતું બોગસ દવાખાનું ઝડપાયું

ઇસરી પોલીસ એ રેડ દરમિયાન એક બોગસ ડોક્ટર ને ઝડપ્યો

આરોગ્ય સાથે કોરોના ની મહામારીમાં ચેડા કરનારા બોગસ ડોક્ટરો લૂંટ ચલાવી રહ્યા છે.અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમીને લૂંટી ઈલાજના નામે પૈસા ખંખેરી લેનાર ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે.હાલ કોરોના ની લહેર કેટલેક અંશે શાંત પડી છે પરંતુ પહેલા કોરોના કહેર વચ્ચે ડિગ્રી વગરના ડોકટરો એ પોતાના દવાખાના ખોલી પૈસા પડાવવાનો ધંધો શરુ કરી દીધો હોય એ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ઠેળ ઠેળ દવાખાના ખોલી બેઠા છે જેમાં ક્યાંક પોલીસ ની બાજ નજર વચ્ચે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે ગયી કાલે અરવલ્લી પોલીસ દ્વારા ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયા હતા.ત્યારે આજે ફરી એક વાર મેઘરજ તાલુકામાં નવાગામ ગામે ડિગ્રી વિના ચલાવનાર દવાખાના ની બાતમી મળતા ઇસરી પી એસ આઈ વી વી પટેલ અને તેમના સ્ટાફના માણસો રેડ પારતા નવાગામ ગામેથી મનીષા અમુલ એન્ડ પાન પાલર ની નીચે ભોયતરીયાની નીચે દુકાનમાં ડિગ્રી વગરનો બોગસ તબીબ દવાઓ,સાથે ઝડપાયો હતો ત્યારે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોગસ ડિગ્રી ધરાવનાર ડૉક્ટર ને ઝડપી પાડવામાં ઇસરી પોલીસ ને સફરતા હાથ લાગી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here