વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફૂટ પાર્ક ની ઓપનીંગ તથા વક્ષારોપણ ની કરવામાં આવેલ કામગીરી

0
28વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફૂટ પાર્ક ની ઓપનીંગ તથા વક્ષારોપણ ની કરવામાં આવેલ કામગીરી

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ તથા અમારી સુચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા રાજકોટ પોલીસ મવડી હેડ કવાર્ટર ખાતે તથા ગોંડલ ડીવીઝનના પોલીસ સ્ટેશનમાં તથા જેતપુર ડીવીઝનના

પોલીસ સ્ટેશનોમાં આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે જુદા – જુદા ૪૦૦૦ જેટલા વૃક્ષો નું પોલીસ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અમરનગર આઉટ પોસ્ટ ખાતે ૧૦૦ અલગ – અલગ રોપાનું વાવેતર કરી “ટ પાર્ક”

નું ઓપનીંગ કરવામાં આવેલ છે. તેમજ લોકોમાં વૃક્ષોના મહત્વ અને વૃક્ષારોપણ માટે જાગૃત કરવા રાજકોટ ગ્રામ્યના ગામોમાં લોક જાગૃતીના ભાગ રૂપે પર્યાવરણ દિવસની વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવેલ છે.

(બલરામ મીણા) પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here