જેતલસરમાં કોરોનાથી અવસાન પામેલા દિવ્યાત્માઓને આજે રવિવારે શ્રદ્ધાંજલિ આપાશ

0
31જેતલસરમાં કોરોનાથી અવસાન પામેલા દિવ્યાત્માઓને આજે રવિવારે શ્રદ્ધાંજલિ આપાશ

દ્વારા) સમસ્ત જેતલસર ગામમાં આ વર્ષે કોરોનાએ અનેક પરિવારજનોના સ્વજનો છીનવી લીધા છે. આવા તમામ યુવાન, વડીલો અને બુજુર્ગો સહિતના મૃતાત્માઓને કાયમ શાંતિ મળે તે માટે જેતલસરમાં શ્રી સુર્યમુખી હનુમાન ટ્રસ્ટ દ્વારા, શ્રી સૂર્યમુખી હનુમાનજીની જગ્યા, શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વજનો ગુમાવનાર પરિવારજનો ઉપરાંત સમસ્ત જેતલસર વાસીઓએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.આ તકે દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે 15 મિનિટ મૌન બાદ શ્રદ્ધાંજલિ વ્યક્ત ** ***

કરવાનું આયોજન કરાયું છે.

તા; 6-6-2021 – રવિવાર

સ્થળ : ડેડરવા રોડ, શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર,

સમય – સાંજે5 – 00 કલાકેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here