માણાવદર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0
53
માણાવદર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધર્મેશભાઈ ધ્રાંગા દ્વારા માણાવદર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો

જેમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આદરણીય જવાહરભાઈ ચાવડા સાહેબ હાજર રહ્યા હતા તેમજ માણાવદર નગર પાલીકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, ઉપ પ્રમુખ દિલીપભાઈ રાડા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કંચનબેન ડઢાણીયા, જીલ્લા પંચાયતના સદસ્ય જીવાભાઈ મારડીયા, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હુસેનભાઈ દલ, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ રાઠોડ, મહામંત્રી મહેશભાઈ ભારાઈ, જીલ્લા અનુ. જનજાતી મોરચાના પ્રમુખ સંદીપભાઈ ભારાઈ, જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી રવીભાઈ ચાપાણી, કોષાધ્યક્ષ પ્રવિણભાઈ સાંગાણી, માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ સવસાણી,

મહામંત્રી કિરણભાઈ ચૌહાણ, મહામંત્રી જગદીશભાઈ મારૂ, માણાવદર શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પનારા, મહામંત્રી નિરજભાઈ જોષી, મહામંત્રી વિક્રમસિંહ ચાવડા, માણાવદર નગર પાલીકાના સદસ્યો દિનેશભાઈ કાલરીયા, મેરામણભાઈ ઓડેદરા, નિતિનભાઈ ભાલોડીયા, વિજયભાઈ ફુલેત્રા, હિમાન્શુભાઈ મશરૂ, શૈલેષભાઈ સાંગાણી, કાનાભાઈ દેકીવાડીયા તેમજ ડૉ. ભાદરકા સાહેબ, ડૉ. હડીયા સાહેબ, રાજાભાઈ ચાવડા, મોહનભાઈ વરૂ, ભીમભાઈ (ચીખલોદ્રા), કચોટ સાહેબ, નિતેશભાઈ પરમાર, રામભાઈ કાનગડ, રવીભાઈ બાલાસરા, હાર્દિકભાઈ જાની વિગેરે કાર્યકરોએ હાજરી આપી હતી.

માન. મંત્રી જવાહરભાઈ ચાવડા સાહેબ તથા બહારથી આવેલા મહેમાનોનું ફુલહાર તથા પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માણાવદર શહેર યુવા મોરચાના પ્રમુખ ધર્મેશભાઈ ધ્રાંગા એ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here