દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટી દ્રારા કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

0
33દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટી તેમજ દાહોદ જિલ્લા આરોગ્ય શાખાના સહયોગ થી  કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન આશાકિરણ સ્કૂલ, દાહોદ ખાતે કરવામાં આવ્યું.

  1. આ કેમ્પમાં 45 થી વધુ વર્ષની ઉંમરના નાગરિકો તેમજ જે લોકો એ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હતું તેવા 18 થી 44 વર્ષના નાગરિકો એમ કુલ લગભગ 100 થી વધુ લોકો એ આ વેક્સિનેશન કેમ્પ નો લાભ લીધોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here