ઉપલેટા ના ચીખલીયા ગામે બે જુથ વચ્ચે બબાલ મા મારામારી.

0
37ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામ ખાતર જેવી નજીવી બાબતે મા બબાલ સર્જાતા બે જુથ વચ્ચે મારામારી થઇ હતી સામાન્ય બાબત હતી પણ ઉગ્ર બાબત બનતા બે જુથ વચ્ચે મારામારી થઇ હતી મારામારી મા ઘવાયેલા લોકો ને ૧૦૮ મા તાત્કાલિક સારવાર માટે ઉપલેટા હોસ્પિટલ મા દાખલ કરવા મા આવ્યા હતા તેની જાણ ઉપલેટા પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેતપુર નાયબ પોલીસ અધિક્ષક ઉપલેટા ખાતે આવ્યા હતા અને બબાલ અને મારામારી ની જાણ લઈ ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here