મેઘરજની ઉન્ડવા બોર્ડરેથી ઝડપાયો દારૂ રૂપિયા 1.44 લાખના દારૂ સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ

0
36અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજની ઉન્ડવા બોર્ડરેથી ઝડપાયો દારૂ

રૂપિયા 1.44 લાખના દારૂ સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમય થી બુટલેગરો રાજેસ્થાન થી ગુજરાતમાં પાસ પરમીટ વગરનો ઇંગલિશ દારૂ ઘુસાડવા અવનવા કિમયા કરતા હોય છે પરંતુ પોલીસ દ્વારા દારૂ ઘુસાડવા ના કિમિયાને અસફર બનાવી બાજ નજર થી આવા બુટલેગરો ને ઝડપી પાડવામાં આવે છે ત્યારે ફરી એકે વાર મેઘરજ ઊંડવા બોડર પરથી ગુજરાતમાં ઘુસાડવા જતા દારૂને મેઘરજ પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો પિકઅપ ડાલામાં લઇ જવાતો દેશી દારૂના પાઉચ નંગ 1440 જેની કુલ કિંમત રૂપિયા 1.44 લાખનો પ્રોહી મુદામાલ ઝડપાયો હતો ઉપરાંત પીકઅપ ડાલુ મોબાઈલ તેમજ દારૂ સહિત કુલ 4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ સાથે 4 આરોપી ઝડપી પાડવામાં મેઘરજ પોલીસ ને સફરતા હાથ લાગી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here