કરજણ ખાતે પેટ્રોલ. ડીઝલ. રાંધણ ગેસ અને ખાધતેલમાં ભાવ વધારાને લઈ મુલનીવાસી એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો હોય પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી

0
25
સમગ્ર દેશમાં મોંઘવારી એ માઝા મૂકી છે ત્યારે આજરોજ કરજણ નગર ખાતે કોર્ટની સામે આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા આગળ મુલનીવાસી એકતા મંચ દ્વારા પેટ્રોલ ડીઝલ.રાંધણ ગેસ અને ખાધતેલમાં ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવાનો હોય પોલીસ નો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામા આવ્યો હતો મુલનીવાસી એકતા મંચ ના આ વિરોધ પ્રદર્શન કરી રહેલ કાર્યકરો ની પોલીસ દ્વારા એડવોકેટ નિમેષ પરમાર સહિતના કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી

રિપોર્ટર…ફૈઝ ખત્રીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here