પ્રમોદસિંહ રાણા મોરબી એકેડમિક એસોસિએશનના પ્રમુખ બન્યા

0
39પ્રમોદસિંહ રાણા મોરબી એકેડમિક એસોસિએશનના પ્રમુખ બન્યા
MAA(મોરબી એકેડમિક એસોસિએશન)ના પ્રમુખ પદે પ્રગતિ ક્લાસિસના સંચાલક પ્રમોદસિંહ રાણાની વરણી કરવામાં આવી હતી.ગત તા.30જૂનના રોજ મોરબી એકેડમિક એસોસિએશનના હોદ્દેદારોની મળેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


એક વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની નિમણુક થઈ હતી.ટ્યુશન,કોમ્યુટર, ડાન્સ વગેરે પ્રકારના એકેડમિક સેન્ટરના વિવિધ કાર્યો-પ્રશ્નો-પ્રોજેકટના સંકલન માટે સતત કાર્યરત રહેવાનો વિશ્વાસ પ્રમોદસિંહ રાણાએ આપ્યો હતો.આ તકે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રમોદસિંહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here