જન પરિવર્તન સેના ગુજરાત ટીમની સેવારૂપી પેહેલ

0
40
જન પરિવર્તન સેના ગુજરાત ટીમ દ્રારા તારીખ 6/07/2021 અને 7/06/2021 શનિવાર અને રવિવારના રોજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાહત સામગ્રી, (રાશન કિટ, સુકો નાસ્તો, કપડાં,માસ્ક અને પાણીનું બોટલ નુ વિતરણ કરવામાં આવ્યું હતું). જન પરિવર્તન સેના ગુજરાત ટીમ દ્રારા ગુજરાત ભરમાં અલગ અલગ વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેવી રીતે આજરોજ ગુજરાત માં તોકટે વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત થયેલા સાગર ખેડૂતો તેમજ સૌરાષ્ટ્ર ના ગામડાઓમાં રાહત સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્ય માં પીયુષભાઈ,વિષ્ણુભાઈ,અનીલભાઈ,હિરેનભાઈ, ધર્મેન્દ્ર ભાઈ ,કીયુરભાઈ, હષૅદભાઈ, અસ્મીતાબેન, જયાબેન દિનેશભાઈ, નિતીનભાઈ, હરિભાઈ, ઉમેદભાઈ, જયંતીભાઈ, આરતીબેન, માયાબેન,તેમજ ખોડીયાર લોજીસ્ટીક ના ઓનર અને અન્ય નાના મોટા દાતા શ્રી ઓ ના સહયોગથી કરવા આવ્યું હતું
કોન્ટેક્ટ નં :-7046422776
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here