કેન્દ્રીય કેબિનટે મોડલ ટેનન્સી એક્ટને મંજૂરી આપી

0
95મકાન ભાડેથી લેવું કે દેવું, બંનેમાં જ ઘણી માથાકૂટ છે. આ પરેશાનીઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ગત સપ્તાહે મોડલ ટેનન્સી એક્ટને મંજૂરી આપી છે. આ કાયદો ભાડા અને એની સાથે જોડાયેલા મુદ્દાઓ પર ફ્રેમવર્કની જેમ કામ કરશે. રાજ્ય પોતાના રેન્ટ કંટ્રોલ એક્ટમાં સંશોધન કરીને કે આ કાયદાને યથાવત્ રીતે પોતાને ત્યાં લાગુ કરી શકે છે.

આમ તો આ કાયદામાં ભાડૂઆત અને મકાનમાલિક, બંને માટેના નિયમો અલગ બનાવવામાં આવ્યા છે. એડવાન્સ ભાડું કેટલું લઈ શકાશે? ઔપચારિક રેન્ટ એગ્રીમેન્ટ કઈ રીતે બનશે? રેન્ટ એગ્રીમેન્ટની અવધિ સમાપ્ત થશે તો શું થશે? આ પ્રકારના તમામ પ્રશ્નોના જવાબ આમાં આપવામાં આવ્યા છે. એગ્રીમેન્ટમાં થનારી જોગવાઈઓને પણ સ્ટાન્ડર્ડાઈઝ કરાયા છે કે જેથી કોઈ મકાનમાલિક મનફાવે તેવી શરતો ભાડૂઆત પર ન થોપ.

મોડલ ટેનન્સી કાયદો શું છે?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here