વર્ષો જૂની રસ્તા ની માંગ નું જારવાણી અને માથાસાર ગામ ના લોકોને આજે આશા નું કિરણ નજર આવ્યું

0
27
વર્ષો જૂની રસ્તા ની માંગ નું જારવાણી અને માથાસાર ગામ ના લોકોને આજે આશા નું કિરણ નજર આવ્યું.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ના ઝરવાણી થી માથાસર,કણજી ગામ ને જોડતા રસ્તા નું ખાત મુર્હત.

કેવડિયા કોલોની – અનીશખાન બલુચી

રૂપિયા 29.77 કરોડ ના ખર્ચે આશરે 10 Km ના રસ્તા નું આજ રોજ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા .છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા.જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ .માજી મંત્રી શબ્દશરણ તડવી સાહેબના હસ્તે ખાત મૂર્હત કરવામાં આવ્યુ. માથાસર તેમજ ઝરવાણી ના લોકો ની વર્ષો જૂની માંગ અને અા રસ્તા ને બનાવથી લોકો ને ધંધા રોજગાર ની અવર જવર તેમજ ડેડીયાપાડા ના ગામડા ઓને પણ એનો સીધો ફાયદો થશે..કાર્યક્રમ મા ગામ લોકોની મોટી સંખ્યા સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન.ન્યાય સમિતિના ચેરમેન કેવડીયા..ગરુડેશ્વર તાલુકા ભાજપા પ્રમુખ .ઝરવાણી સરપંચ સોમાભાઈ વસાવા માથાસર સરપંચ સોમાભાઈ વસાવા તથા કાર્યકર્તા જોડાયા હતા..

 

 

લોક મુખે ચર્ચા મુજબ છેલ્લા 25 વર્ષ થી ગુજરાત મા BJP નું શાસન છે તો રસ્તાનું ખાત મુહર્ત હમણાં નર્મદા જિલ્લાના અંતરિયાંળ ગામો હજુ પણ વિકાસ થી વંચિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here