અસ્થિ વિસર્જન નું ભગીરથ કાર્ય કર્તા યુવાન

0
38મોરબી તથા રાજકોટના તમામ ભાઈઓ ને જાણ કરવામાં આવે છે, કે વાંકાનેર મચ્છુ કથા મુક્તિ ધામ સેવા સમિતિ દ્વારાએવું કાર્ય કરવા જાય રહિયા છે. જે અતિયારની મહામારીમાં જે લોકોના સગા-સબંધી ઓ અવસાન પામેલ હોય જેમના અસ્થિઓનું વિસર્જન કરવાનું હોય તો તેને પવિત્ર જળ માં વિસર્જન કરવામાં અવશે નિસ્વાર્થ ભાવે થી  તારીખ ૮/૬/૨૦૨૧ સુધીમાં અમારો સંપર્ક કરવો.

અસ્તિક ઉપાધ્યાય: 9687069181

અર્જુન ગિરી: ગોસ્વામી: 8999855155

આશીસ પરમાર: 820031807LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here