મોરબીમાં ૪૫ વર્ષથી કોમર્સ મા અવ્વલ પરિણામ આપતું કલાસીસ ઍટલે જનતા કલાસીસ

0
41ધોરણ ૧૧ કોમર્સ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબી ઉધ્યોગની સાથે સાથે અભ્યાસમા પણ આગવું સ્થાન ધરાવવા લાગ્યું છે ઉચ્ચ પરિણામ લેવા માટે બાળકો તો મહેનત કરતાં હોઈ છે પણ વાલીઓ પણ તેવીજ ઉત્સુકતા દાખવતાં હોય છે ત્યારે મોરબીમાં આવેલ જનતા કલાસીસ છેલ્લા ૪૫ વર્ષથી અવ્વલ પરિણામ આપે છેજનતા કલાસીસ દ્વારા બધાજ વિષયોનું બને માધ્યમોમાં શિક્ષણ આપનાર મોરબી શહેરનું અનુભવી કલાસીસ જેમાં ધોરણ ૧૦ થી ૧૨ કોમર્સ (G.S.E.B. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ & C.B.S.E.), બી.કોમ, બી.બી.એ. અને એમ.કોમ. નું શિક્ષણ આપવામાં આવે છે કલાસીસનું સંચાલન પ્રવીણભાઈ કક્ક્ડ (૪૫ વર્ષના અનુભવી શિક્ષક) અને નિર્મિતભાઇ કક્ક્ડ (૧૪ વર્ષના અનુભવી શિક્ષક) કરવામાં આવે છે

હાલ ધોરણ ૧૧ કોમર્સ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી પ્રવેશ લેવા માટે સંપર્ક કરો જનતા કલાસીસ “પ્રેરણાસૂર” એવન્યુ પાર્ક-૬, રવાપર રોડ, મોરબી સંપર્ક ૯૪૦૮૧ ૮૭૪૭૬ અને ૯૯૯૮૮ ૮૦૫૮૮LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here