ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ ભાઈ વસાવા ની કેવડિયા ગામ ખાતે સ્થાનિક પ્રસ્નો ને લઈગ્રામ જનો સાથે મિટિંગ

0
25







રિપોર્ટ અનીશખાન બલુચી

નર્મદા જિલ્લાના કેવડીયા ગામ ખાતે ધારાસભ્ય મહેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ

 

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે ડેડીયાપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવાને ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં આદિવાસી સમાજ પર થયેલા અત્યાચાર વિરુદ્ધ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમજ થોડા સમય અગાઉ કેવડીયા ગામ ખાતે જમીન સર્વેની કામગીરી ને લઇને જે વિવાદો સર્જાયા હતા તેમજ ગામલોકો પર જે કેસો કરવામાં આવ્યા હતા તેને લઈને ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી આ મિટિંગમાં લઇ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા તથા આદિવાસી સમાજના આગેવાન આશિષ ભાઈ તડવી તથા કેવડીયા ગામ ના પીડિત પરિવારને શું કહેવું છે તે સાંભળીયે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here