ભાયાવદરમાં કાયમી પશુ ડોક્ટરની નિમણુક કરવા તેમજ હરતા ફરતા પશુ દવાખાનામાં સમાવેશ કરવાની માંગ

0
39ઉપલેટા તાલુકાનાં ભાયાવદર શહેરના ભારતીય જાણતા પાર્ટી દ્વારા સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરતાં સાંસદે પશુ પાલન મંત્રી કુવરજીભાઇ બાવરિયાને પત્ર લખીને જણાવ્યુ છે કે ભાયાવદરમાં પશુ દવાખાનામાં કાયમી ડોક્ટરની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે અને ભાયાવદર ઉપલેટા તાલુકાનું સૌથી મોટું ગામ છે અને બાજુના ગામડાઓ નેશ વિસ્તાર મળીને પશુ પલકોની સંખ્યા ખૂબ મોટી હોય પશુની સારવાર માટે લોકોને પારાવારા મુશ્કેલી બેઠવી પડતી હોય અને હરતા ફરતા પશુ દવાખાનામાં પણ ભાયાવદરનો સમાવેશ કરવામાં આવે તો પશુ પાલકોને ખૂબ જ ઉપયોગી થાય તેમ છે તેવી ખાસ ભલામણ સાંસદ એ કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here