લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લેવા યુવા ધન ને ભારે ઉત્સાહ

0
34 

ટંકારા તાલુકા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર તરફથી જ્યારે ૧૮ વર્ષ થી ઉપર ના લોકો ને વેક્સની ની જાહેરાત કરવામાં આવી ત્યાર થી યુવા ધન માં ભારે જાગૃતિ અને ઉત્સા જોવા મળે છે ત્યારે લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તરફ થી પણ વેક્સિન લેવા આવતા યુવાનો ને તકલીફ ન પડે તેવી સારી વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવા માં આવી આ કામ ડો ભાસ્કરભાઈ વિસોડિય પ્રતિકભાઈ ફુલતરીયા જાની ભાઈ બીનાબેન તમામ સ્ટાફ તરફ થી સારી વ્યવસ્થા કરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here