બાંકોડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 વેક્સિનેશન સેન્ટર ખાતે ભારે ભીડ જોવા મળેલ

0
35તા.૦૮.૦૬.૨૦૨૧ બાંકોડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 વેક્સિન 18+ અને તેથી વધુ ઉંમરના લોકો માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરીને પહેલો ડોઝ માટેની રસીકરણ નો આજે પહેલો દિવસ હોય આ રસીકરણ અભિયાન ને બહોળો પ્રતિસાદ મળેલ અને 18+ તમામ યુવાનોએ ખુબજ ઉત્સાહથી રસી લીધેલ હતી અને લગભગ ૨૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરેલ હતું અને તે તમામ લોકોએ રસી મુકાવેલ હતી અને વેક્સિનેશન સેન્ટર ખાતે ભારે ભીડ જોવા મળેલ હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here