જીગ્નેશ ભાઈ પંડ્યાને “પ્રીમિયમ મેમ્બર્સ”તરીકે નિયુક્ત કરેલ

0
30મોરબીના પ્રકાંડ વિદ્વાન જ્યોતિષાચાર્ય ભાગવતાચાર્ય
સાહિત્યાચાર્ય જીગ્નેશ ભાઈ પંડ્યાને રાષ્ટ્રીય જ્યોતિષ એવમ sax રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન લખનઉ અને ઉજ્જૈનના ઉપક્રમ થી “પ્રીમિયમ મેમ્બર્સ”તરીકે નિયુક્ત કરેલ છે જે મોરબી માટે ગૌરવની વાત છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here