ટંકારા મામલતદાર અને ટંકારા પોલીસ મથકના પીએસઆઈ દ્વારા કોવિડ ફ્લૅગ માર્ચ યોજી

0
56ટંકારા મામલતદાર અને ટંકારા પોલીસ મથકના પીએસઆઈ દ્વારા શહેરમાં કોવિડ ફ્લૅગ માર્ચ યોજી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અને વેપારીઓ તેમજ નાગરિકોને જાગૃત કર્યા હતા.

ટંકારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં ટંકારા પીએસઆઈ બી ડી પરમારની ટીમે પોલીસ સ્ટાફ સાથે વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કોરોના કેસ ધટયા બાદ નગરજનો અને વેપારી વાયરસને હલકામા ન લે, સોશ્યલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્કના નિયમોનું પાલન કરે તેવા હેતુથી દેરી નાકા રોડ પરથી મેઈન બજારમાં ફ્લેગ માર્ચ યોજી હતી
આ તકે મામલતદાર દ્વારા વેપારીઓને સાવધાની રાખવાની સુચના આપી હતી જ્યારે પોલીસે માસ્ક પહેર્યું ના હોય તેવા નાગરિકોને માસ્ક આપી હમેશા માસ્ક પહેરવા અપીલ કરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here