નર્મદા જિલ્લામાં મંગળવારે એક દર્દી કોરોના પોઝિટિવ મળ્યા : ૦૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

0
38
નર્મદા જિલ્લામાં મંગળવારે એક દર્દી કોરોના પોઝિટિવ મળ્યા : ૦૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડો. આર.એસ કશ્યપના જણાવ્યા મુજબ મંગળવારે નર્મદા જિલ્લામાં સાગબારા ના રાછાવડા માં એક દર્દી કોરોના પોઝિટિવ નોંધાયો છે

કોવિડ કેર સેન્ટર માં ૦૩ દર્દી દાખલ છે તેમજ જિલ્લામાં ૧૭ દર્દીઓ હોમ આઇસોલેશન માં છે આજે ૦૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી ૪૨૦૬ દર્દી નર્મદા જિલ્લામાં સાજા થયા છે જિલ્લાનો કુલ આંક ૪૨૭૮ એ પોહોચ્યો છે આજે વધુ ૧૧૯૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here