રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવી લઈ જવાતો દારૂ અણસોલ પાસે શામળાજી પોલીસે ઝડપી પાડ્યો

0
35અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવી લઈ જવાતો દારૂ અણસોલ પાસે શામળાજી પોલીસે ઝડપી પાડ્યો

શામળાજી સ્ટેશન અણસોલ ગામની સીમમાં નેશનલ હાઇવે પર આવેલી બોડર પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા ચેકપોસ્ટ ઉપરના પોલીસ કર્મચારીઓ અણસોલ ચકપોસ્ટ પર વાહન ચેકીંગ માટે ચેકીંગ હાથ ધળેલ તે દરમિયાન લોડિંગ રીક્ષા નંબર GJ-01-DU 4058 ને ઉભી રાખી રીક્ષા માં શક જતા રીક્ષાને તપાસ કરતા રીક્ષાની બોડીના પાછળના ભાગમાં બોડીના નીચેના ભાગમાં ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટી વિદેશી દારૂ ની બનાવટી દારૂના પાઉચ ની પેટીઓ નગં 19 તથા છુટા પાઉચ નંગ- 46 જેમાં એક પેટીમાં 48 નગં લેખે કુલ 19 પેટીના પાઉચ નગં 912 તથા છુટા પા ઉચ નંગ-46 મળી કુલ પાઉચ નગં – 958 જે માં એક પાઉચ ની કિંમત રૂપિયા 70 લેખે 958 પાઉચની કિંમત રૂપિયા 67,060/-નો પ્રોહી મુદામાલ ઝડપાયો હતો તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ 1,17,560 /-ના મુદામાલ સાથે પકડાયેલા આરોપી સામે ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી.આમ ગુપ્ત ખાનામાં સંતાડેલ દારૂ ઘુસાડવાના કિમિયાને અસફળ બનાવી પ્રોહીમુદામાલ ઝડપવામાં શામળાજી પોલીસ ને સફરતા હાથ લાગી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here