રાજ્યમાં 11 જૂનથી ચોમાસાનું સત્તાવાર થશે આગમન

0
48







હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસમાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઇ જશે. બીજી તરફ 5 દિવસ સુદી વરસાદી માહો રહે તેવી શક્યતાઓ પણ ગણવામાં આવી છે.

સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચમાં આગામી 11 અને 12 જૂને ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here