ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે

0
26
હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના મહામારીના સમયે રક્તદાન ન કરી શકવાને કારણે થેલેસેમિયાના દર્દીઓ તેમજ સગર્ભા માતા-બહેનોને બલ્ડ માટે પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે તા. ૧૩/૬/૨૦૨૧ને રવિવારના રોજ સવારના ૯:૦૦થી બપોરના ૧:૦૦ કલાક સુધી કે.ઓ. શાહ કોલેજ તેમજ સરસ્વતી શિશુ મંદિર, પટેલ રંગ મંડપ પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here