ધોરાજી ના ભુતવડની નર્સિંગ કોલેજમાં પરીક્ષા મામલે ગુનો નોંધાયો.

0
36ધોરાજીના ભુતવડ નર્સિંગ કોલેજમાં પરીક્ષા મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સરસ્વતી વિદ્યાપીઠમાં કોરોના ગાઈડ લાઈનનો ઉલાળીયો કરીને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હોવા અંગેનો વીડિયો જાહેર થતા ભારે ચકચાર મચી હતી અને આ મુદે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ધોરાજીના ભુતવડ નર્સિંગ કોલેજ ખાતે પરીક્ષા લેવાઈ હોવાનો વીડિયો વાયરલ થતા ધોરાજી પી.આઈ હકૂમતસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે સરસ્વતી વિદ્યાપીઠ ખાતે દોડી જઈ સીસી ટીવીના ફૂટેજ મેળવી સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરીને નર્સિંગ કોલેજના ટ્રસ્ટી રણછોડભાઈ વઘાસીયા વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here