મુન્દ્રાના મોટીખાખર મધ્યે સુજલામ સુફલામ અંતર્ગત રવીસગાર તળાવનું કામની સમીક્ષા કરવા ભચાઉ નગરપાલિકાના શાસ્ક પક્ષના નેતા કુલદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધી.

0
37રમેશ મહેશ્વરી દ્વારા

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા તાલુકાના મોટીખાખર મધ્યે સુજલામ સુફલામ અંતર્ગત રવીસગાર તળાવ નું કામ ની સમીક્ષા કરવા માંડવી મુંદ્રા ના પ્રજાવત્સલ્ય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ તથા તેમના સુપુત્ર અને ભચાઉ નગરપાલિકાના શાસક પક્ષના નેતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા પધાર્યા હતા.

સરકાર અને ગામના મહાજન તથા સર્વે સમાજના સહયોગ થી 10 લાખ જેટલી રકમ નું કામ જોઈને રાજીપો વ્યક કર્યો હતોો

તેમની સાથે કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી અને કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી મુંદ્રા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ રતનભાઈ ગઢવી તાલુકા ભાજપ ના આગેવાન કુલદીપસિંહ જાડેજા(ખાખર) જિલ્લા પંચાયત ના સભ્ય વીરમભાઈ ગઢવી ગામના ઉપ સરપંચ જયદેવસિંહ જાડેજા કિશોરસિંહ ચુડાસમા અર્જનભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયતના સદસ્ય ખીમરાજભાઈ ગઢવી મુંબઇ માજન ના જયંતભાઈ ગંગર ઓસમાણ ભાઈ વગેરે હાજર રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here