શ્રી બીલીમોરા મોઢ ઘાંચી સમસ્ત પંચ બીલીમોરાની સેવાકીય પ્રવૃત્તિ

0
28શ્રી બીલીમોરા મોઢ ઘાંચી સમસ્ત પંચ બીલીમોરા આશરે 15 વર્ષથી સમાજના અભ્યાસ કરતા બાળકોને રાહત દરે નોટબુકો આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આશરે ૧,૧૦,૦૦૦ રૂપિયા ની નોટ લાવી ૪૫ રૂપિયાની full scape notebook 20 રૂપિયામાં અને નાની નોટબુક ૨૫ રૂપિયાની ૧૫ રૂપિયામાં રાહત દરે આપવામાં આવે છે આ રાહત સમાજના દાતાઓ તરફથી દાન મળે તેના વ્યાજમાંથી આપવામાં આવે છે આ સિવાય પણ કોરોના covid 19 મહામારી ના સમયમાં સમાજની વ્યક્તિના નોકરી ધંધા વેપાર ઉદ્યોગ બંધ થયા હોય એમની ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે એ સંજોગોમાં પંચ તરફથી જરૂરિયાત મંદ ૪૭ કુટુંબોને આશરે પંદર વખત અનાજ ની કીટ આપવામાં આવી અને એ કુટુંબને સહાયરૂપ બન્યા આ માટે પંચના પ્રમુખ શ્રી અશોકભાઈ મસાણી મંત્રી શ્રી કિશોરભાઈ ગાંધી સહમંત્રીશ્રી રમેશ ભાઈ મેહતા ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ સી ગાંધી ખજાનચી શ્રી અશોકભાઈ ગાંધી તથા અન્ય ટ્રસ્ટી ગણો એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી સમાજને મદદરૂપ થઈ સહાયરૂપ બની એક સમાજને માટે આદર્શ રૂપ પ્રેરણા પૂરી પાડી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here