ધોરાજી વિસ્તારમાં કોરોના રસીકરણ માટે ડે.કલેક્ટર દ્વારા લોકોને માર્ગદર્શન  આપવામાં આવ્યું.

0
35







(રશમીનભાઈ ગાંધી દ્રારા) ધોરાજી : ધોરાજી વિસ્તારમાં કોરોના રસીકરણ માટે ડે.કલેક્ટર જી.વી. મીયાણી દ્વારા ડોર ટુ ડોર લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરાજીના ડે.કલેક્ટર મીયાણી અને મેડીકલ સ્ટાફ દ્વારા ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારો નેસડાઓમાં ફરી કોરોનાની રસી લેવા અને રસી લેવાથી થતા ફાયદા અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here