આમ આદમી પાર્ટી દિયોદર દ્વારા ખેડૂત પ્રશ્ને આવેદન

0
46




આજરોજ દિયોદર તાલુકામાં ખેડૂતોને બાજરી ના પોષણક્ષમ ભાવ મળે તે હેતુ થી દિયોદર મામલતદાર સાહેબશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં દીયોદર તાલુકા પ્રમુખ મિતેશભાઈ ચૌધરી,નવીનભાઈ પટેલ સહિત કાર્યકર્તા હાજર રહયા..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here