જેતપુરમાં વરલી-ફિચરનો જુગાર રમતાં બે ઝડપાયા

0
30
જેતપુરમાં વરલી-ફિચરનો જુગાર રમતાં બે ઝડપાયા

જેતપુર:- જેતપુરમાં બોખલા દરવાજા પાસે વરલી-ફિચરનો જુગાર રમી રહેલાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં અને તેની પાસેથી રૂ!.૩,૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારનાં આ દરોડાની જણવા મળતી વિગતો મુજબ જેતપુર પોલીસ મથકનાં સ્ટાફે બોખલા દરવાજા, શિવધારા મેડિકલ સ્ટોર પાસેથી વરલી-ફિચરનો જુગાર રમી રહેલાં રમણિક ડાયાભાઈ રાદડીયા (ઉ.વ.૫૫, રહે. ટાકુડીપરા, જેતપુર) અને સલમાન ઉર્ફે ભુરો રફીકભાઈ (ઉ.વ.૧૮, રહે.બોખલા દરવાજા, જેતપુર) ને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રૂપિયા!.૩૩૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here