ભિલોડાના વાંકાટીમ્બા ગામે બાળકનું પાણીની કુંડીમાં પડતા મોત નીપજ્યું

0
39અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ભિલોડાના વાંકાટીમ્બા ગામે બાળકનું પાણીની કુંડીમાં પડતા મોત નીપજ્યું

અરવલ્લી જિલ્લામાં બાળક ડુબવાના મોત ની સતત બીજી ઘટના સામે આવી હતી બે દિવસ પહેલા મોડાસા તળાવ માં ડુબવાથી બે બાળકોના મોત થયા હતા ત્યારે ફરી એક વારે ભિલોડા તાલુકાના વાંકાટીમ્બા બે વર્ષીય બાળક રમતા રમતા પોતાના ઘર આગળ પાણીની ટાંકીમાં પડ્યો હતો અને બાળક પાણી માં પડતા શ્વાસ રુન્ધ્યાઓ હતો ત્યારે પરિવાર ને ઘટના ની જાણ થતા તુરંત ઇસરી આરોગ્ય મુકામે બાળકને લયી પોહ્ચ્યા હતા જેમાં વાંકાટીમ્બા ગામે સ્મિતકુમાર મિતેશભાઈ નામના બે વર્ષીય બાળકનું પાણીની ટાંકી માં પડવાથી મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો અને આરોગ્ય કેન્દ્ર ઇસરી મુકામે બાળક ને મૃત જાહેર કર્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here