કાલોલ નજીક આવેલા નાવરિયા તળાવ ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા એક મશીન ઝડપાયુ

0
38પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ખાણ ખનીજ વિભાગની ગોધરા ખાતે ની ક્ષેત્રિય ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને મળેલ માહિતી આધારે તેઓએ કાલોલ નજીક આવેલા નાવરીયા ગામના તળાવમાં ઓચિંતી તપાસ કરતા તળાવ માંથી પાસ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રેતીખનન કરતું એક મશીન જપ્ત કર્યું હતું ખનીજ વિભાગ દ્વારા ખનન કરેલ જગ્યા ની માપણી કરી જી પી એસ સીસ્ટમ થી જનરેટ કર્યા બાદ દંડકિય કામગિરી હાથ ધરવામાં આવશે તેવી જાણકારી મળી છે. આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી અને માટી ખનન કરી ને ખનન માફિયાઓ દ્વારા જિલ્લા બહાર મોકલવામાં આવતી હોવાની પણ જાણકારી મળી રહી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here