નાંદોદ ના ઓરી ગામેથી અસ્થિર મગજના વૃદ્ધ ૧૦ દિવસથી ઘરે પરત નહીં આવતા ગુમ થયા ની ફરિયાદ

0
30નાંદોદ ના ઓરી ગામેથી અસ્થિર મગજના વૃદ્ધ ૧૦ દિવસથી ઘરે પરત નહીં આવતા ગુમ થયા ની ફરિયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી મુજબ ગોપાલભાઈ કનુભાઇ વસાવાએ આપેલ ફરિયાદ મુજબ તેમના  પિતા ગુમથનાર કનુભાઈ ફુલજીભાઈ વસાવા ઉવ ૭૦ રહે ઓરી તા.નાંદોદ જી.નર્મદા નાઓ થોડુ અસ્થિર મગજ ધરાવતા હોઇ તા.૩૧/૦૫/૨૦૨૧ ના ૦૭/૩૦ વાગ્યાના અરસામા પોતાના ઘરેથી ફળીયામા જવુ છુ તેમ કહી નીકળેલ જે આજદીન સુધી ઘરે પરત નહી આવેલ જે સંદર્ભે રાજપીપળા પોલીસ મથક માં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here