દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હતી બાતમી મળેલ કે અલીરાજપુર જિલ્લાના મોટર સાઈલક ચોરી કરનાર ગેગ આવેલ બાતમી હતી

0
27
રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હતી

દરમ્યાન આ.પો.કો મહેશભાઇ તોફાનભાઇ બ.નં-૧૭૭ નાઓને બાતમી મળેલ કે અલીરાજપુર જીલ્લાની હાઇ સ્પીટ મોટર સાયકલ ચોરી કરનાર ગેગના લીડર સુનિલ કહારસિગ ડાવર તેના સાગરીતો સાથે ચોરીની અપાચી ૨૦૦ સી.એચ.આર મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલ નં-MP-45-B-4998 ની લઇને દાહોદ શહેરમા ચોરી કરવાના ઇરાદે આવનાર છે જેઓ દાહોદ ગરબાડા ચોકડી તરફથી દાહોદ શહેરમા આવી રહેલ છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે દિગવિજયસિહ.ડી.પઢિયાર પ્રો.પોલીસ ઇન્સ્પેકટર સાહેબનાઓની આગેવાનીમા  ડી-સ્ટાફના માણસો સાથે પડાવ વિસ્તારમા તપાસ વોચમા હતા
દરમ્યાન સદર બાતમીવાળા ઇસમો એક અપાચી ૨૦૦ સી.એચ.આર મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલ નં-MP-45B-4998 ની લઇને આવતા તેમને કોર્ડન કરી ગાડી ઉભી રખાવી લીધેલ સદર અપાચી ૨૦૦ સી.એચ.આર મોડ બ્લેક રેડ કલરની ગાડી પર બેઠેલ ઇસમોનુ નામઠામ પુછતા (૧) સુનિલ કહારસિગ જાતે-ડાવર ઉ.વ-૨૦ રહે, બહેડીયા ડાલરીયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર) તથા (૨) મહેશ ઉર્ફે મડીયા વાલસિગ જાતે-અખાડીયા ઉ.વ-૨૧ રહે, બહેડીયા ડાલરીયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર) ના હોવાનુ જણાવેલ સદર ઇસમો પાસેથી મળી આવેલ મોટર સાયકલ જોતા અપાચી ૨૦૦ સી.એચ.આર મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલ નં-MP-45B-4998 ની હતી જે મોટર સાયકલના અસલ કાગળો રજુ કરવા જણાવતા સદર ઇસમોએ કાગળ રજુ કરેલ નહિ તેમજ ગલ્લા-તલ્લા કરવા લાગેલ જેથી સદર મોટર સાયકલ નંબરને મધ્યપ્રદેશ પરિવહન સાઇટથી તથા મોટર સાયકલ ચોરીઓના ફીઝીકલ ડેટાથી તપાસ કરતા સદર અપાચી ૨૦૦ સી.એચ.આર મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલ ચોરીની હોવાનુ જણાય આવેલ અને સદર અપાચી ૨૦૦ સી.એચ.આર મોડ બ્લેક રેડ કલરની મોટર સાયકલનો સાચો ટેમ્પરરી નં. GJ-06-TC-2019-21ની મો.સા. જેનો એ.નં-DT1AM2000674 તથા ચે.નં.MD637ET18M2A00599 નો હોવાનો જણાઇ આવેલ સદર મોટર સાયકલ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમા ગુ.ર.નં.૧૧૮૨૧૦૧૧૨૧૧૧૫૪/૨૦૨૧ થી ચોરી થયાની ફરીયાદ તા.૦૩/૦૬/૨૦૨૧ નારોજ દાખલ થયેલ છે જે મોટર સાયકલ ગુનાના કામે કબ્જે કરી લઇ બંને આરોપીઓને પો.સ્ટે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરી, ટેક્નીકલ ડાટા એનાલીસીસનો ઉપયોગ કરી તપાસ કરતા આરોપીઓએ ગુજરાત તથા રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યના જીલ્લા/શહેર જેવા કે દાહોદ, કતવારા, ગોધરા એ-ડીવીઝન, અંકલેશ્વર / સજ્જનગઢ, કેલીઝરા-બાંસવાડા / નર્મદા કોલોની વડવાડ પોલીસ સ્ટેશન, ઝાબુઆ, સાદલપુર પોલીસ સ્ટેશન ધાર વગેરે વિસ્તારો માથી છેલ્લા કેટલાક સમયથી મોટર સાયકલો તથા એક બોલેરો ગાડીની ચોરી કરેલાની કબુલાત કરેલ

ત્યારબાદ દિગવિજયસિહ ડી પઢિયાર પ્રો. પોલીસ ઇન્સપેકટર તથા એસ.એમ.પઠાણ પો.સબ.ઇન્સ તથા એમ.એ.દેસાઇ પો.સબ.ઇન્સ તથા ડી-સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમ બનાવી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના સદર ગેંગના સાગરીતો  (૩) ધુંધરસીંગ નાહટીયાભાઈ જાતે મુવેલ રહે.ભોરકુંવા સાપરા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (મ.પ્ર) તથા (૪) મુકેશભાઈ પારૂભાઈ જાતે ભાભોર રહે.ઢોલીયાવાડ તડવી ફળીયા તા.રાણાપુર (મ.પ્ર)નાઓને પકડી લીધેલ અને સદર ગેંગનાએ ચોરી કરેલ હાઇ સ્પીડ મોટર સાયકલો નંગ-૧૧ તથા એક બોલેરો ગાડીની ચોરીનો મુદ્દામાલ સ્વરૂપે રીકવર કરેલ છે

પકડાયેલ આરોપી
(૧) મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા રહે.ઉદેગઢ ઇંદ્રપ્રસ્થ અખાડીયા(મ.પ્ર)
(૨) સુનિલ કહારસિંહ જાતે ડાવર રહે.બહેડિયા ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર(મ.પ્ર)
(૩) ધુંધરસીંગ નાહટીયાભાઈ જાતે મુવેલ રહે.ભોરકુંવા સાપરા ફળીયા તા.જોબટ
જી.અલીરાજપુર(મ.પ્ર)
(૪) મુકેશભાઈ પારૂભાઈ જાતે ભાભોર રહે.ઢોલીયાવાડ તડવી ફળીયા તા.રાણાપુર(મ.પ્ર)

વોન્ટેડ આરોપી
(૧) આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા.જોબટ જી.અલીરાજપુર(મ.પ્ર)
(૨) તોકસિંગ લાલસીંગ જાતે અમલીયાર રહે. શેરાદ બામનીયા ફળીયુ તા.જોબટ
જી.અલીરાજપુર(મ.પ્ર)
(૩) કમીંશ બાપસીંગ જાતે બામણીયા રહે.બહેડીયા માલ ફળીયા જોબટ  અલીરાજપુર(મ.પ્ર)
(૪) હિતેશ કમલેશ નિનામા રહે.કે.કે.સર્જિકલની પાસે દાહોદ તા.જી.દાહોદ
(૫) પ્રકાશ દરિયાવસિંહ જાતે બામનીયા રહે.કરચટ તા. જી.ધાર (મ.પ્ર)
(૬) અજીત જંગલ્યાભાઈ જાતે મંડોડ રહે.ચાપર ખાંડા તા.રાણાપુર જી.ઝાબુઆ(મ.પ્ર)

M.O:-
રાત્રીના સમયે આવી એક સાથે ચાર થી પાંચ હાઇ સ્પીડ મોટર સાયકલ ચોરી કરીને લઇ જવી

 

 

 

આરોપીઓ પાસેથી રીકવર કરેલ મોટર સાયકલની વિગત નીચે મુજબ છે

અ.નં
મો.સા ની વિગત
રજી.નં/એ.નં/ચેસીસ
વાહન માલીકનુ નામ તથા સરનામું
ગુ.ર.નં. તથા જગ્યા
આરોપીનું નામ
હાલનો નંબર

KTM DUKE ORANGE  કલરની
રજી.નં-RJ03 JS2396
એ.નં-L93502954
ચે.નંMD2JPAXLXLC070429.

રાહુલ માંગીલાલ જાતે કલાલ રહે.સજ્જનગઢ બાંસવાડા(રાજસ્થાન)
મો.નં.૭૬૯૦૮૫૭૧૭૩
– સજ્જનગઢની    બજારમાંથી
– ૧૯ મે ૨૦૨૧ રાત્રે ૧૨/૦૦ પછી ચોરી કરેલ સજ્જનગઢ્થી
પકડાયેલ (૧)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ જી.અલીરાજપુર

પકડાયેલ (૨)સુનિલ કહારસિંહ જાતે ડાવર ઉ.વ.૨૦ રહે.બહેડીયા ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર

વોંન્ટેડ (૩)આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૪‌) તોકસીંગ લાલસીંગ જાતે અમલિયાર રહે.શેરાદ બામનીયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર
MP 45 B 4998 (પાછળના ભાગે)

સિલ્વર કલરની યુનિકોર્ન
રજી.નં-MD03 DD9437
એ.નં-KC31E80454360
ચે.નં-ME4KC311LJ8455152

ઈમરા જેસાન જાતે મલેક રહે.અંકલેશ્વર ભરૂચ
મો.નં.૯૧૩૬૩૮૯૫૩૮
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પો.સ્ટે તા.૨૯/૦૫/૨૦૨૧
પકડાયેલ (૧)સુનિલ કહારસિંહ જાતે ડાવર ઉ.વ.૨૦ રહે. બહેડીયા ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૨)કમીંશ બાપસીંગ જાતે બામણીયા રહે.બહેડીયા માલ ફળીયા

વોન્ટેડ (૩)આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૪‌) તોકસીંગ લાલસીંગ જાતે અમલીયાર રહે. શેરાદ બામનીયા ફળીયુ  તા.જોબટ જી.અલીરાજપુર
MH 03 DD 9437
(ઓરિજનલ છે)

બ્લેક કલરની CB સાઈન
રજી.નં-MP10 MZ3323
એ.નં-JC65E72316726
ચે.નં-ME4JC65BJJ7109666

રામચંદ્ર રામબહાદુર જાતે હરિજન રહે.ટ્રિકોન ચોરાહા વોર્ડ નં.૧૪ સનાવદ તા.વડવાદ જી.ખરગોન
મો.નં.૯૯૭૭૩૧૪૨૧૨
વડવાદ ફ.ગુ.ર.નં.૦૧૨૫/૨૧ નર્મદા કોલોની વડવાદ
પકડાયેલ (૧)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ જી.અલીરાજપુર

(૨)હિતેશ કમલેશ નિનામા
રહે.કે.કે.સર્જિકલની ગલી
દાહોદ
MP 45 MB 8862 (પાછળના ભાગે)

લાલ કલરની પલ્સર ૧૫૦ CC
રજી.નં-MP09 LH0217
એ.નં-DHGBLK41421
ચે.નં-DHVBLK42567

બંટિલાલ બાલાજી જાતે ચૌહાણ રહે.બેટમા રોડ દેપાલપુર ઈંદોર

પકડાયેલ (૧)સુનિલ કહારસિંહ જાતે ડાવર ઉ.વ.૨૦ રહે બહેડીયા ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૨)આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૩) પ્રકાશ દરિયાવસિંહ જાતે બામનીયા રહે.કરચટ તા. જી.ધાર
MP 45 ME 8509 (આગળના ભાગે )

સફેદ બ્લેક રેડ પટાની અપાચી
રજી.નં-MP04 QP7792
એ.નં-BE4F2510513
ચે.નં-MD634BE4XJ2F10673

અનીલ જામસીંગ જાતે પરમાર રહે.પિટોલવડી માલટોડી ઝાંબુઆ
ઝાબુઆ ફ.૦૫૫૨/૨૧
પિટોલવડી માલટોડી ઝાંબુઆ

 

 

પકડાયેલ (૧) ધુંધરસિંહ નાહટીયાભાઈ જાતે મુવેલ ઉ.વ.૨૦ રહે.ભોરકુંવા સાપરા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર

પકડાયેલ (૨)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ

પકડાયેલ (૩)મુકેશભાઈ પારૂભાઈ જાતે ભાભોર ઉ.વ.૨૩ રહે.ઢોલીયાવાડ તડવી ફળીયા તા.રાણાપુર જી.ઝાબુઆ
MP 04 ZM 6416
(આગળના ભાગે )

કાળા કલરનું બુલેટ
રજી.નં-RJ03 BS7918
એ.નં-U355C1KA892078
ચે.નં-ME3U355C1KA410040

મનીશ રમેશચંદ્ર જાતે સોની રહે.બાગીદોરા બાંસવાડા (રાજસ્થાન)
કેલીઝરા [RJ]
I/ 0103/21 બાગીદોરા
પકડાયેલ (૧)સુનિલ કહારસિંહ જાતે ડાવર ઉ.વ.૨૦ રહે.ભેડિયા ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર

પકડાયેલ (૨)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ

વોન્ટેડ (૩)આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા. જી.ધાર

વોન્ટેડ (૪‌) તોકસીંગ લાલસીંગ જાતે અમલીયાર રહે. શેરાદ બામનીયા ફળીયુ  તા.જોબટ જી.અલીરાજપુર
MP 04 ZM 0641 (પાછળના ભાગે)

કાળા કલરની પલ્સર ૧૫૦ CC
રજી.નં-MP11 MP0857
એ.નં-HA11EKG9B13748
ચે.નં-MBLHA11A2G9B13669

શંકર વેમલા જાતે.મોરી રહે.કલીયા બઇડા પો.સ્ટ બોરી તા.જોબટ જી.અલીરાજપુર મો.૯૧૭૯૩૨૯૨૨૭

પકડાયેલ (૧)સુનિલ કહારસિંહ જાતે ડાવર ઉ.વ.૨૦ રહે. બહેડીયા  ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર

પકડાયેલ (૨)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૩)આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા. જી.ધાર

વોન્ટેડ (૪‌) તોકસીંગ લાલસીંગ જાતે અમલીયાર રહે. શેરાદ બામનીયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર
MP 04 MX 6533 (પાછળના ભાગે)

સફેદ કલરની અપાચી ૧૬૦ CC
રજી.નં-GJ20 AK5842
એ.નં-CE6HJ2433633
ચે.નં-MD634CE69J2H34573

મહેશભાઇ જામસિંગ જાતે.મેડા રહે.ઘેડ ફળીયુ ખંગેલા તા.જી.દાહોદ મો.૮૫૧૧૨૨૪૯૯૬
કતવારા I 0378/20 ખંગેલાથી
તા.૨૨/૦૯/૨૦૨૦
પકડાયેલ (૧)મુકેશભાઈ પારૂભાઈ જાતે ભાભોર ઉ.વ.૨૩ રહે.ઢોલીયાવાડ તડવી ફળીયા તા.રાણાપુર જી.ઝાબુઆ

પકડાયેલ (૨)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ

પકડાયેલ (૩)ધુંધરસીંગ નાહટીયાભાઈ જાતે મુવેલ ઉ.વ.૨૦ રહે.ભોરકુંવા સાપરા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર
MP 45 MH 5412 (આગળના ભાગે)

બોલેરો સફેદ કલરની
રજી.નં-GJ17 W3645
એ.નં-GAA4C13321
ચે.નં-MAIWG2GAKAZC80447

હિતેષ માનસીંગભાઇ રહે.શ્રેય સોસાયટી બોરી બુઝુર્ગ તા.ગોધરા જી.પંચમહાલ
ગોધરા એ ડિવીઝન ફ. ૨૧૦૫૩૧/૨૧
પકડાયેલ (૧)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૨)અજીત જંગલ્યાભાઈ જાતે મંડોડ રહે.ચાપર ખાંડા તા.રાણાપુર જી.ઝાબુઆ

(૩)હિતેશ કમલેશ નિનામા
રહે.કે.કે.સર્જિકલની ગલી
દાહોદ

વોન્ટેડ (૪)આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા.જોબટ જી.અલીરાજપુર

૧૦
બ્લેક,રેડ કલરની H.F ડિલક્ષ
રજી.નં-MP45 MB7767
એ.નં-HA11ECB9F22089
ચે.નં-MBLHA11A2G9B1360
રજી.નં-MP11 ML5284
RC-B-HA11EKG9B13748

યશવંત રઘુવીરસિંહ જાતે બામણીયા રહે.રાણાપુર તા.રાણાપુર જી.ઝાબુઆ
મો.નં.૯૫૮૯૬૦૦૪૫૦
– સેજાવાડા ડીલર પાસે છે

પકડાયેલ (૧)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ(એમ.પી)

વોન્ટેડ (૨)અજીત જંગલ્યાભાઈ જાતે મંડોડ રહે.ચાપર ખાંડા તા.રાણાપુર જી.ઝાબુઆ
MP 45 MH 4691 (પાછ્ળ)
૧૧
સફેદ કલરની અપાચી ૧૬૦ CC
રજી.નં-GJ20 GA 1161
એ.નં-AEBFL2604249
ચે.નં-MD634AE82LZF04169

 

 

ફરીયાદી
અનિલકુમાર દરબારસિહ
દાહોદ ટાઉન  પો.સ્ટે
દાહોદ ટાઉન ફ. ૧૧૮૨૧૦૧૧૨૧૦૩૯/૨૧ સહકાર નગર દાહોદ
પકડાયેલ (૧)સુનિલ કહારસિંહ જાતે ડાવર ઉ.વ.૨૦ રહે. બહેડીયા  ડાલરિયા ફળીયુ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૨)આપસિંગ મોબતસિંગ બામનીયા રહે.કરચટ તા.જોબટ જી.અલીરાજપુર

વોન્ટેડ (૩)તોકસીંગ લાલસીંગ જાતે અમલીયાર રહે. શેરાદ બામનીયા ફળીયુ  તા.જોબટ જી.અલીરાજપુર
MP45ME0447 (પાછ્ળ)
૧૨
હોંડા સીબી ટ્રીગર
રજી.નં-MP09 QG2017
એ.નં-KC19E80062251
ચે.નં-ME4KC193EE8005244

તોફાનસિંહ બળ્વંતસિંહ જાતે રાજપુત રહે ગોવિંદ્પુરા સાદલપુર ધાર(એમ.પી)
સાદલપુર (ધાર) પો.સ્ટે
ગુ.ર.નં.૦૨૫૮/૨૦૨૧

પકડાયેલ (૧)મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ જાતે  અખાડીયા ઉ.વ.૨૧ રહે.ઉદેગઢ તા.જોબટ(એમ.પી)

વોન્ટેડ (૨)અજીત જંગલ્યાભાઈ જાતે મંડોડ રહે.ચાપર ખાંડા તા.રાણાપુર જી.ઝાબુઆ
MP 09 LK5461
(પાછ્ળ)

તા.૧૦/૦૬/૨૦૨૧

ડીટેકશન કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ

(૧) વી.પી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર
(૨) ડી.ડી.પઢિયાર પ્રો. પો.ઇન્સ
(૩) એસ.એમ.પઠાણ પો.સબ.ઇન્સ
(૪) એમ.એ.દેસાઇ પો.સબ.ઇન્સ
(૫) ઇશ્વરભાઇ બાદરભાઇ એ.એસ.આઇ
(૬) બધાભાઇ દલસિગભાઇ એ.એસ.આઇ
(૭) મહેશભાઇ તોફાનભાઇ આ.પો.કો
(૮) જયદીપસિહ સુરેશસિહ આ.પો.કો
(૯) અનિલકુમાર સોમાભાઇ અ.લો.ર
(૧૦) કનુભાઇ મોહનભાઇ અ.લો.ર
(૧૧) દિપકકુમાર મીનેશભાઇ અ.લો.ર
(૧૨) વિક્રમસિહ ભારતસિહ અ.લો.ર
(૧૩) રાજુભાઇ રમેશભાઇ અ.લો.ર
(૧૪) ઝમકુબેન કપુરજી અ.લો.ર
(૧૫) છત્રસિહ  રાયસિગ હો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here