વર્ગ-3 માટેની પરીક્ષા તારીખ જાહેર

0
53
રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ‘મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી’ વર્ગ-3 માટેની પ્રથમ તબક્કાની MCQ-QMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટીને લઇને મહત્વની જાહેરાત કરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ અંગે તારીખ જાહેર કરવામાં આવી છે. જે આગામી જુલાઇ-2021 મહીનામાં તારીખ 17મીએ યોજાશે. જે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર ભાવનગર, સુરત અને જામનગર ખાતેના જુદાં-જુદાં પરીક્ષા કેન્દ્રોએ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here