માલપુર ગામે યુવક વિજપોલ પરથી પટકાતા ઘટના સ્થળે મોત

0
34અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

માલપુર ગામે યુવક વિજપોલ પરથી પટાકતા ઘટના સ્થળે મોત

માલપુર ગામે એક અનોખી ગટના સામે આવી હતી જેમાં જીવદયા યુવક વીજળીના થાંભલા પર કબૂતર ફસાતા કબૂતરને બચાવવાં યુવાન થાંભલા પર ચડ્યો હતો જેમાં અચાનક કરન્ટ લાગતા યુવાન થાંભલા પરથી નીચે પટકાતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ત્યારે ઘટના સ્થળે લોકો નો ટોળે ટોળાં ઉમટી પડ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here