સંતરામપુર તાલુકાના જાનવડ ગામે ઇંગ્લિશ દારૂ વેચતી મહિલા સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાઇ

0
28સંતરામપુર તાલુકાના ગામે ઇંગ્લિશ દારૂ મહિલા સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાઇ

સંતરામપુર : : અમિન કોઠારી

સંતરામપુર તાલુકાના જાનવર ગામે ખાન ફળિયામાં રહેતી સ્ત્રી ઇંગ્લિશ દારૂ વેસ્ટિજ હોવાની બાતમી મળતા સંતરામપુર પોલીસે રેડ કરી.

સંતરામપુર પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સંતરામપુર પોલીસને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે જાનવડ ગામે ખાંટ ફળિયામાં રહેતી બાલુબેન ભુપતભાઈ ખાંટ નામની સ્ત્રી પોતાના ઘરે ઇંગલિશ દારૂનું વેચાણ કરે છે જેને લઇને સંતરામપુર પોલીસે રેડ કરતા તે સ્ત્રી પોતાના ઘરે હાજર મળેલ નથી તેના ઘરમાં પતરાના ડબ્બાઓમાં રાખેલ ઈંગ્લીશ દારૂ ૧૨૩૦ રૂપિયા ની બોટલો કબજે લઇ બે પંચો બોલાવીને કાયદેરની ફરિયાદ નોંધાઇLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here