માલપુર તાલુકાના શિક્ષકે અનોખી રીતે પોતાની પત્નીની પ્રથમ માસ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

0
83અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
માલપુર તાલુકાના ઉભરાણ ગામના વતની શ્રી દલસુખભાઇ રાઠોડ કે જેઓ ખલીકપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને માલપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ છે તેમની પત્ની સ્વ.મંજુલાબેન દલસુખભાઇ રાઠોડ નું એક માસ અગાઉ મૃત્યુ થયું છે સ્વ. મંજુલાબેન ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે દશરથભાઇ તેમજ તેમના બે પુત્રો સુનિલભાઇ રાઠોડ કે જેઓબાયડ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવે છે અને વિપુલ રાઠોડ જેઓ એસ.ટી ડ્રાઇવ ર તરીકે પેટલાદ ડેપોમાં ફરજ બજાવે છે તેમના દ્વારા સમા જનાં તેમજ ખલીકપુર પ્રા.શાળાના તમામ બાળકોને

ચોપડાં,નોટબુકો,રબર,પેન,પેન્સિલ,સંચો,ચિત્રપોથી,કલર વગેરે શૈક્ષણિક સામગ્રી આપી તેમનાં સ્વજન સ્વ.મંજુલા બેનને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજને એક નવી રાહ ચીંધી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here